
મહેમદાવાદ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં મતદાન કેન્દ્ર ઉપર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલત માં ઝડપાયો.
કલેક્ટરે તાત્કાલિક પ્રિસાડિંગ ઓફિસર ને ફરજ ઉપરથી હટાવી દેવામાં આવ્યા.
વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં..
પ્રિસાઇડીંગ ઓફિસર મહેમદાવાદ ની એક શાળામાં મદદનીશ શિક્ષક.