
નડિયાદ શહેરના મિશન રોડ ઓવરબ્રિજ પર થયો અકસ્માત
એસટી બસ અને રીક્ષા વચ્ચે થયો અકસ્માત
દાહોદ થી ખેડા જતી બસને નડિયાદમાં નડ્યો અકસ્માત

એક મોપેડ ચાલકને બચાવવા જતા બસ દ્વારા રિક્ષા ને વાગી ટક્કર
સદ નસીબે કોઈ જાનહાની નહીં, રીક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચી
અકસ્માત થતાં મિશન ઓવર બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા
અકસ્માત થતા જ લોકોનું ટોળું એકઠું થયું અને નડિયાદ ટાઉન પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિકને પૂર્વવત કર્યો.