વલસાડ SOG એ 10.080 કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને રોકડા રૂપિયા મળી કુલ 1,87,050 રૂપિયાના મુદ્દામાલ સાથે એક મહિલા અને તેના 7 મળતીયાઓને ઝડપી પાડ્યા
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વિર સિંહ સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર…