ઈડર શહેરમા ભરબજારે ૧૫ લાખની ચીલઝડપ : કેસ કલેક્શન એજન્સીના કર્મચારી પાસેથી લાખોની રકમ ચીલઝડપ કરી અજાણ્યા ઇસમો ફરાર
સાબરકાંઠા જીલ્લા ઇન્ચાર્જ પોલીસવડા, એલ.સી.બી, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથધરી કેશ કલેક્શન એજન્સીના કર્મચારી પાસેથી આશરે ૧૫…