બનાસકાંઠાના છાપી નજીક મજાદર પાટિયા પાસે બે કિલો જેટલા સોનાની લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારી અમદાવાદથી રાજસ્થાન બસમાં બેસીને જઈ રહ્યો હતો.
જેથી તે કર્મચારીનો પીછો કરી હોટલ આગળ જ બે કિલો સોનાની લૂંટ કરી લફુચક્કર થઇ ગયા હતાં. ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડા તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત છાપી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.
બનાસકાંઠાથી અશોક રણાવસિયાનો રીપોર્ટ