ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનાં પ્રમુખની દ્રષ્ટિએ જીઆઇડીસી વિસ્તારમાં વ્યાપક કામગીરી હાથ ધરાઇ
ઉમરગામ: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (UIA)નાં પ્રમુખ નરેશ બાંઠિયા, જીઆઇડીસી વિસ્તારનાં નોકરીયાત વર્ગ અને ઉદ્યોગપતિઓનાં પસંદીદા બન્યા છે. તેમની આગેવાની હેઠળ,…