ભિલાડ ખાતે નયનાબેન ડુબલાએ કેસરિયો ધારણ કર્યો હતો,બે દિવસમાં જ પુનઃ કોંગ્રેસમાં જોડાયા

વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા નગરપાલિકા સભ્ય થોડા દિવસ પહેલા વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપીને કોંગ્રેસમાંથી BJPમાં જોડાયા…

Read More