પાદરીયા ગામના ખેડૂતનું અકસ્માતમાં મૃત્યું થતાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ મૃતક પરિવારજનોને 10 લાખનો ચેક આપી સાંત્વના પાઠવી

ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા મૃતકના પરિવારને 10 લાખનો ચેક આપવામાં આવ્યો.જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામના ખેડુત અને શ્રી ખજુરડા જુથ સેવા…

Read More