વાપીમાં નડતર રૂપ પાર્ક કરેલી કારને ખસેડવા કહેતા જ 2 મહિલાઓએ GRD મહિલાના હાથ પર બચકા ભર્યાં

વલસાડ જિલ્લામાં ટ્રાફિકનું સંચાલન કરવા GRD જવાનોને ફરજ સોંપવામાં આવી છે.ત્યારે જિલ્લાના વાપી શહેરના મચ્છી માર્કેટ પાસે એક કાર ચાલક…

Read More