આડા સંબંધના વહેમમાં પરિવારનો માળો વિખેરાયો, પત્નિએ ફાંસો ખાધો, બાળકને ગળે ટુંપો પતિએ ટ્રેન સામે પડતું મુક્યું !!

પતિ-પત્નીનાં પરિવારોએ એકબીજા પર આક્ષેપ લગાવ્યા ભરૂચઃભરુચ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આડા સબંધના વહેમના કારણે એક પરિવાર વિખેરાય…

Read More