વાપીમાં પેટ્રોલ પંપ પર એકાએક ઇકોમાં આગ લાગતાં લોકોના જીવ તાળવે ચોંટ્યાં
વલસાડના વાપીમાં આજે સવારે એક પેટ્રોલ પંપ પર અચાનક ઇકો કારમાં આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી….