ખંભાત : જીઆઇડીસી માં ATS દ્વારા દરોડા પડતા પકડાયું 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રૉ-મટિરિયલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની પ્રતિક્રિયા..
ગાંધીનગર: ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે, “ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, ગુજરાત પોલીસ ઘણા વર્ષોથી ડ્રગ્સ સામે માત્ર…