પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી
પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્યચ ચૂંટણી-૨૦૨૪ની ૧૮-પંચમહાલ બેઠકની મતગણતરી ઇજનેરી કોલેજ,નસીરપુર,તાલુકો-ગોધરા ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ના…