વાપીની હોટલમાં પુત્રની બર્થ ડે પાર્ટીની ઉજવણીમાં સ્ટેજ પરથી જ ઢળી પડતા માતાનું મોત નિપજતાં ખુશીનો માહોલ માતમ

બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થ ડેની શનિવારે ઉજવણી દરમિયાન જ માતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો…

Read More