વાપીના દેગામ ખાતે આવેલ મનોવિકાસ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોના પરિવહન માટે જેટકો દ્વારા બસ (દિવ્યાંગ વાહન)ની ભેટ અપાઈ
વાપી તાલુકાના દેગામ ખાતે સ્પેશિયલ ચાઈલ્ડ માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ શાળા ચલાવાય રહી છે. મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ…