વાપી સહિત સમગ્ર ગુજરાતમાં પેપરમીલ સંચાલકો પોતાનું અસ્તિત્વ બચાવવા ભારે સંઘર્ષના આરે
વાપી અને સમગ્ર ગુજરાતની 120 જેટલી પેપરમિલ પૈકી 25થી વધુ પેપરમિલ બંધ થઈ જતા હાલ પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે….