![દમણના સાંસદની અધિકારીઓને ખુલ્લી ચેતવણીઃજો તમે પ્રેમથી વિકાસના કામો કરશો તો હુ તમારી સાથે, નહીં તો તમારી વિરુદ્ધ](https://www.thepov.in/wp-content/uploads/2024/07/Screenshot-2024-07-06-103631-600x400.png)
દમણના સાંસદની અધિકારીઓને ખુલ્લી ચેતવણીઃજો તમે પ્રેમથી વિકાસના કામો કરશો તો હુ તમારી સાથે, નહીં તો તમારી વિરુદ્ધ
સંઘપ્રદેશ દમણમાં નોકરશાહી અને નેતાશાહી વચ્ચે તલવારો વિંજાઇ છે, દમણના નવનિયુક્ત સાંસદ ઉમેશ પટેલને પ્રશાસકના વિકાસલક્ષી કાર્યોના સ્થળ નિરીક્ષણ કાર્યક્રમ…