વાપી નગરપાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષે બિસ્માર રસ્તા મામલે સત્તા પક્ષે વિપક્ષને જવાબ આપવાનું ટાળી સમિતિના ચેરમેન જાહેર કર્યા…!
વાપી નગરપાલિકાના સભાખંડમાં પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકા પ્રમુખ પંકજ પટેલ, ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયા ની…