વિશ્વ ચકલી દિવસ રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું.
ચોટીલા પંથકમાં છેલ્લા 20 વર્ષથી એટલે કે બે દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં દર…