દમણમાં રીંગણવાડા વિસ્તારમાં JCBથી ગેસ લાઈન તૂટતાં આગ ભભૂકી, 20 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ ઊઠી, JCB પણ આગની ચપેટમાં આવ્યું.
આજે સવારે દમણના રીંગણવાડા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. નવા રસ્તાના નિર્માણ દરમિયાન JCB મશીનથી ગેસ લાઈનમાં ભંગાણ…