ભુરાવાવ વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે સંયુક્ત દરોડો પાડી ગેર કાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા સંદીપ ભીંડે નામનો બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી પાસે કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી નથી. તેમ છતાં તે ગેરકાયદેસર રીતે તબીબી…