શહેરા બામરોલી ગામે થયેલા અકસ્માત મોત મામલે નવો વંળાંક, પુનાભાઈ ચારણની માંથામાં ગંભીર ઈજા પહોચાડી હત્યા કરવામા આવી હોવાનો ઘટસ્ફોટ
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામે થયેલા વૃધ્ધના અકસ્માતના મોત મામલે નવો વંળાક આવ્યો છે. જેમા વૃધ્ધના પોસ્ટમોર્ટમ રિપોટમાં માથાના…