નડિયાદ | વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથા ને ધ્યાને લઇ, જાહેર હુકમ થી બંધ કરેલ વૈશાલી ગરનાળાને થોડા દિવસ ખુલ્લું રાખવા કોંગ્રેસ પ્રમુખ ની માંગ.

નડિયાદમાં વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં મોરારીદાસ બાપુની રામકથા ચાલી રહી છે તેવા સમયમાં તંત્ર દ્વારા વૈશાલી સિનેમા નું ગરનાળુ જાહેર…

Read More