Nadiad | ડમ્પીંગ સાઇડના ધુમાડાના કારણે નડિયાદના મંજીપુરામાં સ્થાનિકો ત્રસ્ત, અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નહિવત કામગીરી..
ખેડા જિલ્લાની નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના મંજીપુરા માં કચરાની ડમ્પિંગ સાઈડના ધુમાડાથી પર્યાવરણ અને આરોગ્યના ઉપર ગંભીર સંકટ ઉભું થયું છે…