Nadiad | જિલ્લા સરકારી વકીલ ધવલ.આર.બારોટની દલીલોને ઘ્યાને રાખી નડિયાદ માં બનેલી લવ જેહાદની ઘટનાનો આરોપી રઈશ મહીડાની જામીન અરજી નામંજુર કરતી સેસન્સ કોર્ટ.

નડિયાદ પશ્વિમ પો.સ્ટે.ફ.ગુ.રજી.નં.૧૧૨૦૪૦૪૭૨૫ ૦૦૧૮/૨૦૨૫ થી બી.એન.એસ.ની કલમ-૬૪(૨)(એમ), ૩૫૧ (૩),૩૫૨,૩૨૪, ૧૧૫ કલમ મુજબનો ગુનો રજીસ્ટ્રર કરેલો અને સદર ગુનામાં પોલીસે આરોપી…

Read More