નડિયાદ : વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર કેમિકલની ટેન્કર પલટી, આગ લાગ્યા બાદ કેમિકલ યુક્ત ધુમાડો નજીકના ગામમાં જતા ગ્રામજનોનું પલાયન
ગુજરાત ના ખેડા જિલ્લાના નડિયાદ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલી ટેન્કર પલટી જતા મોટી દુર્ઘટના બની…