Delhi | દિલ્હીમાં વહેલી સવાર 4.0 તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકોને અપીલ
તારીખ, 17/ફેબ્રુઆરીનાં રોજ વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હીની ધરતી ઘણી સેકન્ડ સુધી હચમચતી રહી. લોકો ગભરાઈને…