ધુળેટી પર્વની ધામધુમથી ઉજવણી, માટીના લાડવાના ભેજ પરથી વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં યથાવત
પંચમહાલ, પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હોળી બાદ ધુળેટીના પર્વની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં…