શહેરા નગરસહિત તાલુકામા હનુમાન જંયતીની ધામધુમથી ઉજવણી કરવામા આવી
પંચમહાલ જીલ્લાના શહેરા નગર સહિત ગ્રામીણ વિસ્તારમાં હનુમાન જંયતિની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરા ના બોરીયા ખાતે આવેલા સંકટમોચન…