વાપીમાં પોદાર જમ્બો કિડસના 2nd Annual Dayની ઉજવણીમાં શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓએ ડાન્સ કરી આનંદ ઉઠાવ્યો, તો, શ્રેષ્ઠ નારીઓનું પણ કરાયું સન્માન
વાપી ટાઉનમાં આવેલ સિનિયર સીટીઝન હોલમાં બુધવારે પોદાર જમ્બો કિડ્સ નો 2nd Annual Day ઉજવાયો હતો. જેમાં 41 જેટલા વિદ્યાર્થીઓએ…