ચોટીલા રાજકોટ હાઇવે પર આવેલ 2 હોટલો પર નાયબ કલેકટર અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડતા બંને હોટલ માંથી મોટા પ્રમાણમાં જવલનશીલ પદાર્થ મળી આવ્યા હતા
ચોટીલા રાજકોટ હાઇવે પર આવેલ હોટલ ખુશ્બુ અને હોટલ યુપી બિહાર પંજાબી પર નાની મોલડી ગામ ખાતે આવેલ આ બંને…