Umargam | ઉમરગામમાં 3 વર્ષની બાળકી રમતા રમતા ગુમ: કેનાલમાંથી ચપ્પલ અને હાથના નિશાન મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન યથાવત

ઊપલે: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા…

Read More