વલસાડ જિલ્લામાં મોટા પાયે દારૂનો નાશ : 13 પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલ 3.31 કરોડનો દારૂ નાશ કર્યો,પારડીમાં સૌથી વધુ 61.58 લાખનો દારૂ પકડાયો હતો
વલસાડ જિલ્લાના દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર સરહદને જોડતો સરહદી વિસ્તાર હોવાથી અહીં મોટા પાયે દારૂની હેરાફેરી થતા રહે છે. નશા…