![પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-02-at-6.22.12-PM-600x400.jpeg)
પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી
પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્યચ ચૂંટણી-૨૦૨૪ની ૧૮-પંચમહાલ બેઠકની મતગણતરી ઇજનેરી કોલેજ,નસીરપુર,તાલુકો-ગોધરા ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ના…