એસ.પી.યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ.ડીનો અભ્યાસ કરતાં દિપક પરમારને બેસ્ટ સોશિયલ એક્ટીવિસ્ટ એવોર્ડથી સન્માનિત કરાયા
દિલ્હી મેજિક બૂક ઓફ રેકોર્ડ સંસ્થાના ઉપક્રમે દિલ્હી મુકામે એવૉર્ડ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમાં ભારતભરમાંથી સંશોધકો, પ્રોફેસરો, સમાજ…