બાગ્લાદેશમાં અનામતના વિરોધને લઈને થયેલા રમખાણોમાં ગોધરાના 20થી વધુ વિદ્યાર્થીઓ ફસાયાં

અટવાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ બાળકોને પરત લાવવા માટે સરકારને કરી માંગ ભારત દેશના પાડોશી દેશ બાગ્લાદેશમાં અનામતને લઈને તોફાનો ફાટી નીકળ્યા…

Read More