જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરનારા બે રીક્ષા ચાલકોને વાપી GIDC પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
વાપી GIDC પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જાહેર માર્ગ પર રીક્ષામાં જોખમી સ્ટંટ કરતા 2 રીક્ષા ચાલકોનો વિડિઓ વાયરલ થયો હતો….