Thasra | ઠાસરાનાં કાલસર પાસેથી પસાર થતી મહી કેનાલમાં કાર ખાબકી.

ખેડા જિલ્લાનાં ઠાસરા કાલસરમાં પાસે કેનાલમાં કાર ખાબકી

કાલસર પાસેથી પસાર થતી મહી કેનાલમાં કાર ખાબકી હતી

સાંજે અંદાજે ચાર-પાંચ વાગ્યે ની આસપાસ આકાર કેનાલમાં ખાબકી હતી

ગાડીમાં બે વ્યક્તિઓ હતા જેમનો આબાદ બચાવ થયો હતો

કારને ક્રેઈનની મદદથી બહાર કઢાઈ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *