દમણ દિવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે કેવડી ફળિયામાં પોલિંગ સ્ટેશન નંબર 61 પર આવીને મતદાન કર્યું હતું. અને તેમણે પોતાના મતનો ઉપયોગ કરતા જણાવ્યું હતું કે, આ દમણ અને દીવના લોકોને ખાસ અપીલ છે કે તેઓ ઘરથી બહાર નીકળે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાતાઓને જાગૃત કર્યાં હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ