નડિયાદ | નડિયાદમાં રાજ્યની પ્રથમ સેન્ટ્રલાઈઝ એસી કોર્ટ નું લોકાર્પણ.

: N.A. Anjaria 
( Principal District & Sessions Judge.)

ખેડા જિલ્લા ના નડિયાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું

આ રાજ્યની પ્રથમ કોર્ટ છે

જેમાં સેન્ટ્રલાઈઝ એસી થી સજ્જ છે.

આ સેન્ટ્રલાઈઝ એસી કોર્ટ માં  કુલ 27 ક્વાર્ટ રૂમ ઉપરાંત કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન વ્યવસ્થા કરવામાં આવી છે

દિવ્યાંગોને ધ્યાનમાં રાખી ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

રાજ્યમાં સેન્ટ્રલાઈઝ એસી ધરાવતી આ પહેલી કોર્ટ છે આ કોર્ટ સંકુલ માં આવતા અરજદારોને કોઈ અગવડતા ન રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલની સુવિધા સાથે નાના બાળકો માટે ઘોડિયાં ઘર ની સુવિધા પણ રાખવામાં આવી છે

સાથે આ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ રૂમ પણ બનાવવામાં આવ્યો છે જ્યાંથી દેશના કોઈપણ ખૂણે જવાની આપી શકાશે

આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતાબેન અગ્રવાલ દ્વારા આ નવી કોર્ટ સંકુલ નું ઉદઘાટન કરવામાં આવ્યું.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *