રાજકોટ : આવતીકાલે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો t20 મેચ યોજાશે
બંને ટીમો ગઈકાલે સાંજે રાજકોટ ખાતે પહોંચી હતી
આજે બને ટીમો નેટ પ્રેક્ટિસ કરશે
રાજકોટના ખંડેરીમાં આવેલ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે મેચ રમાવવામાં આવશે
ક્રિકેટ રસિયાઓમાં અનેરો આનંદ જોવા મળ્યો
ભારત 3 જો મેચ જીત સિરીઝ પર કબજો મેળવા પ્રયાસ કરશે
તો ઇગ્લેન્ડ ટીમ સિરીઝ માં પહેલી મેચ જીતવા પ્રયાસ કરશે