રસ્તો ઓળંગતી મહિલાને રિક્ષા ચાલકે અડફેટે લીધી
કલાકો સુધી મહિલાનો મૃતદેહ રસ્તા પર પડી રહ્યો
ઘટના સ્થળેથી માત્ર 200 મીટર દૂર સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ કલાકો પછી દેખાયો
અજાણી મહિલાનાં હાથે સારવાર માટેની વેઇન ફ્લો પિન નાખેલી મળી આવી
મહિલા કોઈ હોસ્પિટલમાંથી સારવાર લઈ ને આવી હોવાની આશંકા..