રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ખુબ જ પાવરફુલ કપલ કહેવામાં આવે છે. જેમાં રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં મન ખોલીને વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે મારી અને આલિયા વચ્ચે બબાલ થાય તો તે વકીલની જેમ દલિલો જ કરતી રહે છે. અને માફી મારે જ માંગવી પડે છે.આ દરમિયાન તેનાથી હુ થોડો દૂર રહું છુ.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-12.43.00-PM-910x1024.jpeg)
જો આલિયાને લાગે કે કંઇક ખોટું થયું છે તો તે સાબિત કર્યાં વિના તે વાતને છોડતી નથી. અને હું એવો છોકરો છું કે મને કોઇ અહંકાર કે આત્મસન્માન નથી. હું આ વાતને સોરી કહીને ખુબ જ ખુશ છું કે તે સાચુ છે કે ખોટું પરંતું મને પસંદ છે.